ઝટકો / કોરોનાની રસી મુદ્દે ચીનને મોટો ઝટકો, બ્રાઝિલે સિનોવૈકના ટ્રાયલ રોક્યા, આ છે કારણ

china coronavirus vaccine brazil suspends sinovac covid 19 vaccine trial due to adverse event know jair bolsonaro view

કોરોનાને કારણે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. તમામ દેશ રસીની રાહ જોઈ રહ્યા છે . ત્યારે સૌથી વધારે પ્રભાવિત બ્રાઝિલે એક રસીનું ટ્રાયલ લોકી દીધું છે. આ રસી ચીનની છે. જેને સિનોવૈક કંપનીએ વિકસાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ