નવી દિલ્હી / આતંકવાદ મુદ્દે દેશના CDS જનરલ રાવતનું મહત્વનું નિવેદન, કહ્યું અમેરિકાની જેમ...

chief of defence staff cds general bipin rawat remark on terrorism at raisina dialogue 2020

રાયસીના ડાયલોગ 2020માં ગુરુવારે ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે હાજરી આપી. આ સમયે તેઓએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી. તેઓએ કહ્યું કે આતંકવાદની લડાઈ હજુ ખતમ થઈ નથી, તે આગળ પણ ચાલુ જ રહેશે. જ્યાં સુધી અમે આતંકવાદના મૂળ સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી અમારે તેનો સાથ આપવાનો રહેશે. આતંકને ખતમ કરવા માટે અમારે અમેરિકાના રસ્તે ચાલવું પડશે. 9/11ના હુમલામાં અમેરિકાએ આતંકવાદને ખતમ કરવાની દિશામાં કડક પગલાં ભર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ