ગાંધીનગર / CM રૂપાણીએ બાયોડીઝલના નામે વેચાતા ભળતા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ બંધ કરવાના આપ્યા આદેશ

Chief Minister took an important decision regarding the sale of biodiesel

CM રૂપાણીએ રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ