ઈલેક્ટ્રિક વાહનોનો વધ્યો ક્રેઝ / સુરતમાં 9 સ્થળોએ બનાવાશે ચાર્જિંગ પોઈન્ટ, હેવી ઈન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટે મંજૂર કર્યા આટલા કરોડ

Charging points for e-vehicles will be set up at 9 places in Surat city

સુરત શહેરમાં 9 સ્થળોએ ઈ-વ્હિકલ માટે ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવશે. આ માટે ભારત સરકારના હેવી ઈન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટે 34 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ