બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Chakkajam in Vadodara on Ahmedabad-Surat National Highway, queue of vehicles up to three km, see drone video

મુશ્કેલી / અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર વડોદરામાં ચક્કાજામ ત્રણ કિમી સુધી ગાડીઓની કતાર, જુઓ ડ્રોન વીડિયો

Vishal Khamar

Last Updated: 04:05 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં અદાવાદ-સુરત નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નેશનલ હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ થતા એમ્બ્યુલન્સ સહિત સ્કૂલે જતા બાળકો પણ અટવાયા હતા.

  • વડોદરામાં અમદાવાદ-સુરત નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ
  • નેશનલ હાઇવે પર 3 કિમી લાંબો ટ્રાફિકજામ થતાં મુશ્કેલી
  • ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને સ્કૂલે જતા બાળકો અટવાયા

વડોદરા નેશનલ હાઈવે પર 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રફિક જામ થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારે આવ્યો હતો. જાંબુવાથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને સ્કૂલે જતા બાળકો અટવાતા બાળકો સ્કૂલે મોડા પહોંચ્યા હતા. ત્યારે બ્રિજમાં ગાબડા પડવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અવાર નવાર થતાં ટ્રાફિમ જામને કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. વાહન ચાલકોની માંગ છે કે બ્રિજ પર પડેલા ગાબડા પૂરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગી કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ