ત્વરિત કાર્યવાહી / સુપ્રીમની લાલ આંખ થતા એક્શનમાં કેન્દ્ર, વાયુપ્રદૂષણ પર સરકારે બોલાવી ઈમરજન્સી બેઠક, લેવાયો મોટો નિર્ણય

central government calls emergency meeting for strategy on pollution after supreme court direction

પ્રદૂષણ પરના સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણીય મંત્રી ભુપેન્દ્ર યાદવે એક ઈમરજન્સી બેઠક બોલાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ