રાહત / કોરોના સંકટમાં કેન્દ્રએ ફરી વાર ખોલ્યો ખજાનો, રાજ્યોને મળશે આટલી રકમ અને રાહત

Center Opens Treasury, States Get 14 Thousand Crores GST Compensation

કોરોના વાયરસ મહામારીની વચ્ચે નાણાં મંત્રાલયે રાજ્યોને રાહત આપવા માટે GST પ્રણાલીના આધારે જીએસટી વળતરને 2 ભાગમાં 34 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ વળતર રાજ્યોને જીએસટી વ્યવસ્થામાં થયેલા રાજકીય નુકસાનની ભરપાઈ માટે આપવામાં આવશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ