બેઠક / આજે PMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ખેડૂતો માટે થઈ શકે છે આ જાહેરાત

Cabinet Meeting chaired by PM today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ PM મોદી કરશે. બેઠકમાં આર્થિક મામલાના મંત્રીમંડળની પણ બેઠક મળવાની છે. જેમાં કોરોના સહિત અનેક મુદ્દાઓની ચર્ચા થશે. ખેડૂતોના પાકના ભાવને લઈને પણ ચર્ચા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ