હુલ્લડ / CAAના હિંસક વિરોધને મામલે બનાસકાંઠાના છાપીમાં 3022 વ્યક્તિઓ સામે ફરિયાદ, પોલીસની ગાડી ઉપર હૂમલો

caa protest in banaskantha chhapi riot protesters attacked police jeep

બનાસકાંઠાના છાપીમાં CAAના વિરોધમાં વિરોધ કરાયો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસની ગાડીઓ પર હુમલો કર્યો હતો. ટોળાએ પોલીસ અને સરકારી ગાડીઓને ટાર્ગેટ કર્યો.  વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે.  પોલીસ સાથે ગેરવર્તણૂંક કરતા લોકોના વીડિયો સામે આવ્યા છે. જીપમાં બેસી રહેલા પોલીસકર્મીઓએ વીડિયો ઉતાર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ