જ્યોતિષ વિજ્ઞાન / આ પાંચ રાશિના જાતકોને થશે બમ્પર ધન લાભ, બુધ ગ્રહનું ધન રાશિમાં ગોચર

budh gochar december 2022 mercury transit in sagittarius zodiac signs

બુધ ગ્રહ 3 ડિસેમ્બરે ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધને ધન, શક્તિ અને બુદ્ધીનુ પ્રતિક માનવામાં આવે છે. આવો જાણીએ કે આ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ