અમદાવાદ / છેલ્લા 3 વર્ષમાં BRTSને રૂ.265 કરોડની ખોટ, મેયર બોલ્યા-પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફાયદો ન જોવાય

BRTS project of Ahmedabad Municipal Corporation in losses

વર્ષ 2008થી શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરે એ હેતુથી શરૂ કરવામાં આવેલ BRTS બસ અમદાવાદ મહાનગરપાલિકા માટે સફેદ હાથી સમાન પુરવાર સાબિત થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ