પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

મોટા સમાચાર / લદ્દાખ સાથે કનેક્ટિવિટી માટે કામ પૂર્ણતાના આરે, 365 દિવસ મળશે અહીં રોડ કનેક્ટિવિટી

bro working round the clock to facilitate army movement in ladakh

લદ્દાખ સાથેની કનેક્ટિવિટી માટેનું કામ પૂર્ણતાના આરે છે. અત્યાર સુધી જે સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેમાંથી રાહત મળશે. કેમ કે હિમવર્ષાને કારણે ઘણીવાર માર્ગ બંધ રહેતા હતા. આ સરહદ ચીન સાથે જોડાયેલી છે જેથી અહી સુધી પહોચવામાં આવતી અડચણ દુર કરવી ખૂબ જરુરી છે. જેને કારણે સેના અન તેમની જરુરીયાતનો સામાન અને હથિયાર મોકલવામાં બહું મુશ્કેલી પડતી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ