અજીબો ગરીબ / ગર્લફ્રેન્ડ IAS બની ગઈ અને સંબંધ તોડી દીધા, હું 11 વર્ષથી કરું છું તૈયારી, UPSC એસ્પીરન્ટનું છલકાયું દર્દ

boyfriend struggle continued even after girlfriend became ias story of separation

બિહારના એક યુવક UPSC ની તૈયારી માટે દિલ્હી જાય છે ત્યાં 5 વાર પરીક્ષા આપવા છતાં સફળતા નથી મળતી પરંતુ તેમની પ્રેમિકા IAS બની જાય છે. અને યુવકનો સાથ છોડી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ