UP / સગીરાનો રેપ કરતાં સમયે ફોટો લીધો અને સ્ટેટસ પર ચડાવ્યો, કૃરતાભર્યો વધુ એક કિસ્સો આવ્યો સામે

boy raped minor girl in banda district of uttar pradesh blackmailed with photograph

ઉત્તરપ્રદેશ બાંદામાં એક સગીરા સાથે દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ગુનો કરનાર યુવક છોકરીને પહેલેથી જ ઓળખતો હતો. તેણે આ સગીરા સાથે ક્રૂરતાભર્યું કામ કર્યું અને તે દરમિયાન તેના ફોટોઝ પણ લીધા. ચોંકાવનારી વાત તો એ છે કે બળાત્કાર કરતાં એ ફોટોઝને ગુનેગારે પોતાના સ્ટેટસ પર ચડાવ્યાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ