મોરબી / વાંકાનેરમાં સીરામીક ફેક્ટરીમાં શંકાસ્પદ સર્કિટ મળતા બોમ્બ સ્કવોર્ડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી

bomb found Setmax ceramic factory Wankaner Morbi

મોરબીના વાંકાનેરમાં શંકાસ્પદ સર્કિટ મળ્યાની માહિતી મળી છે. વાંકાનેરમાં સેટમેક્સ સીરામીક ફેકટરીમાં શંકાસ્પદ સર્કિટ મળ્યાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ બોમ્બ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. બોમ્બ હોવાની હજુ સુધી પુષ્ટી કરાઇ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ