Video / ઉકળતું પાણી બન્યું બરફ, અમેરિકામાં ભયાનક તોફાન, -45 ડિગ્રી તાપમાનમાં ઘણા શહેરો જામ્યાં

BOIL WATER INSTANTLY FREEZED IN AMERICA US STORM

અમેરિકામાં આવેલા બર્ફિલા તૂફાને દેશને પરેશાન કરી દીધેલ છે. ત્યાં લગભગ 20 કરોડ લોકો સાયક્લોન બોમ્બની ચપેટમાં આવી હયાં છે અને 12 લોકોનું મૃત્યુ થઇ ગયું છે. ઠંડી એટલી ભયાનક છે કે ઊકળતું પાણી હવામાં છોડતાં સેકેન્ડમાં તો તે બરફથી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ