ઉમેદવારોની યાદી / ભાજપે ઉમેદવારોની 12મી યાદી કરી જાહેર, 11 નામોની કરાઇ જાહેરાત

BJP releases 12th list of 11 candidates Lok Sabha Election 2019

આગામી લોકસભા ચૂંટણીને માટે બીજેપીએ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. એટલે કે બીજેપીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી દીધી છે. બીજેપીએ જમ્મુ અને કશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને માટે 11 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ