કાગળ પરનો વાઘ / પાટીલ ભાઉની ટીમના આ ઉમેદવારો ચૂંટાઇ આવે તો પણ 2026ની ચૂંટણીમાં ફરી શોધવા પડશે નવા ઉમેદવાર

BJP CR Paatil young candidates local body elections

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમની આક્રમકતાના કારણે લોકોમાં જાણીતા બન્યા છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીલ ભાઉની યંગ ઉમેદવારોની ટીમ ફક્ત કાગળ પરનો વાઘ પુરવાર થઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ