બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / BJP announced the remaining 6 candidates of Gujarat, cut the ticket of minister Munjpara in Surendranagar, see the list

BIG BREAKING / ભાજપે ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારો કર્યા જાહેર, સુરેન્દ્રનગરમાં મંત્રી મુંજપરાની ટિકિટ કાપી, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 03:09 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LOK SABHA ELECTION 2024: લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતની બેઠકો પર બાકી રહેતા ઉમેદવારોના નામ ભાજપે કર્યા જાહેર, મહેસાણાથી હરિભાઈ પટેલ અને સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણીને લઇ ભાજપે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્રે જણાવીએ કે, ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી.જેથી તે બેઠકો સહિત બાકી રેહતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે.  વડોદરા,મહેસાણા,સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ,અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

ભાજપે જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ:

  • મહેસાણાથી હરિભાઈ પટેલ
  • સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા
  • સુરેન્દ્રનગરથી ચંદુભાઈ છગનભાઇ શીરોહા 
  • જૂનાગઢથી રાજેશભાઈ ચુડાસમા 
  • અમરેલીથી ભરતભાઇ મનુભાઈ સુતરિયા
  • વડોદરાથી ડો.હેમાંગ યોગેશચંદ્ર જોશીને  ટિકિટ

જુઓ યાદી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ