ગુજરાત / બહુચર્ચિત બીટકોઇન કૌભાંડ મામલે CBIના અધિકારી સુનિલ નાયર સામે ગુનો દાખલ

બીટકોઇન કૌભાંડનો મામલે CBIના અધિકારી સુનિલ નાયર સામે નોંધાયો ગુનો. CBIએ પોતાના જ અધિકારી સામે દાખલ કર્યો ગુનો. આરોપી શૈલેષ ભટ્ટ પાસેથી નાણાં વસૂલવા મુદ્દે નોંધાઇ ફરિયાદ

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ