Birthday / 400 રૂપિયા પગારમાં કામ કરતા હતા સલીમ ખાન, પછી બની સલીમ-જાવેદની સુપરહિટ જોડી

Birthday Special Salim Khan Known Unknown Facts About his Life

સલીમ ખાન એવા કલાકારોમાંથી એક છે જેમણે લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ સન્માન મળ્યું છે. સ્ટ્રોન્ગ પર્સનાાલિટી અને ગુડ લુક્સમાં તેઓ દીકરા સલમાનથી પણ આગળ છે. સલીમ ખાને સૌ પ્રથમ એક્ટિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને એ દરમિયાન તેમની મુલાકાત જાવેદ અખ્તર સાથે થઈ. પછી શું, બોલિવૂડને મળી ગઈ એક સફળ અને પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઈટરની જોડી. બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના પિતાનો આજે જન્મદિવસ છે. તો ચાલો આજે તમને જણાવીએ 70 અને 80ના દાયકાના પ્રખ્યાત રાઈટર સલીમ ખાન વિશે કેટલીક રસપ્રદ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ