ભ્રષ્ટાચાર / ગોપાલગંજમાં પુલનો અપ્રોચ રોડ ધરાશાયી મામલે ગામજનો પર FIR

bihar gopalganj bridge approach road collapse three fir register nitish government

બિહારના ગોપાલગંજમાં 264 કરોડના ખર્ચે બનેલો સત્તરઘાટ મહાસેતુ બુધવારે પાણીના દબાણને કારણે ધ્વસ્થા થઈ ગયો હતો. જેને લઈને રાજકારણ શરુ થયું હતુ. એ બાદ ચોર કોટવાલને દંડે અથવા તો એવું માનો કે ચોરી ઉપર સે સીના જોરી જેવો ઘાટ સર્જાયો છે. આ પુલ પ્રકરણમાં સીઓ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોએ આ ઘટનાથી અજાણ એવી ગામજનોને આ પુલના તુટવા માટે જવાબદાર ઠેરવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ