ઉકેલ / રોકડ અને અસ્થાયી રાશન કાર્ડ આપો, 60 ટકા ગરીબોને વધુ આપવામાં કંઈ ખોટું નથી : અભિજીત બેનર્જી

bigger stimulus package temporary ration cards to everyone abhijit banerjee to rahul gandhi

કોરોનાવાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી ગઈ છે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર 'જાન ભી જહાં ભી' નીતિ પર કામ કરી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં, બેનર્જીએ સૌથી મોટો ભાર એ વાત પર મુક્યો હતો કે સરકાર લોકોના હાથમાં પૈસા આપે. બેનર્જી માને છે કે લોકોની ખરીદ શક્તિ બની રહેવી જોઈએ અને તેમનો ભરોસો બની રહેવો જોઈએ કે જ્યારે લોકડાઉન ખુલશે તો તેમની પાસે પૈસા હશે. એટલા માટે કેન્દ્ર સરકારે વધુને વધુ લોકોને પૈસા આપે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ