કોમોડિટી / કોરોનાના કહેર વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, જાણો આજના ભાવ

big change in gold and silver prices rate today

લૉકડાઉનને પગલે દિલ્હીનું કોમોડિટી માર્કેટ બંધ છે પરંતુ કોરોના વાયરસની અસર સોના-ચાંદીના વાયદા પર પણ અસર જોવા મળી છે. વાયદા બજારમાં સોમવારની શરૂઆતમાં સોનાનો ભાવ સામાન્ય ઘટાડા સાથે જોવા મળ્યો પરંતુ માર્કેટ બંધ થતાં સમયે આ 201 રૂપિયા પ્રતિ ગ્રામના રેટ પર બંધ થયો. જ્યારે ચાંદીની ચમક ફીકી પડતી જોવા મળી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ