ભાવનગર / મહુવા પોલીસ બેડામાં કોરોનાનું સંક્રમણ, DYSP સહિત 40 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત

bhavnagar mahuva police station coronavirus positive

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા શહેરના પોલીસ સ્ટેશનમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં DY SP સહિત 40 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ