પ્રતિક્રિયા / પંજાબમાં CMની ખુરશી મળી ચન્નીને પણ જશ લઈ ગયા AAP ના માન, જાણો સમગ્ર મામલો

bhagwant mann on charanjit singh channi

પંજાબમાં મુખ્યમંત્રી બનનાર ચરણજીત ચન્નીને નહીં પણ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ ભગવંત માન પર અભિનંદનનો મારો વરસ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ