માનવતા / કોલકાતાની આ કોલેજે આપ્યો નવા ધર્મનો 'વિકલ્પ'

Bethune college Kolkata introduces humanity as an option in religion category

શિક્ષણ સમુદાયની સૌથી જૂની સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવેલ આ નિર્ણયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. પ્રેસિડેંસી કોલેજનાં પૂર્વ પ્રાચાર્ય અમલ મુખોપાધ્યાયે જણાવ્યું કે, 'એક શિક્ષકનાં રૂપમાં મને કોલેજ દ્વારા લેવામાં આવેલ નિર્ણય પર ગર્વ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ