ફાયદાકારક / શિયાળામાં અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને એલર્જીથી બચાવશે આ 5 વસ્તુઓ, બધાં માટે છે લાભકારી

Best Remedies To Cough Allergy And Asthma In Winter

શિયાળો આવતાં જ અસ્થમાના દર્દીઓની સમસ્યા વધી જાય છે. જેમ-જેમ ઠંડી વધતી જાય છે, તેમ-તેમ આ સમસ્યા વધતી જાય છે. શિયાળામાં ધૂળ અને ધૂમાડાની સમસ્યાને કારણે મોટા શહેરોમાં એર પોલ્યુશન સતત વધી રહ્યું છે. જેના કારણે અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને સિઝનલ એલર્જીની સમસ્યા ઘણાં લોકોને થઈ રહી છે. એવામાં જો કે કેટલીક વસ્તુઓના નુસખા અજમાવી લેવામાં આવે તો ઈમ્યૂનિટી વધે છે અને ફેફસા પણ ડિટોક્સ થાય છે અને શ્વાસ નળી સાફ રહે છે. સાથે જ અસ્થમાથી પણ બચી શકાય છે. તો ચાલો જાણી લઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ