Tech Masala / આ Apps ડાઉનલોડ કરી લેજો, તમારું બાળક રમતા રમતા ભણી લેશે

છાશવારે લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે, તમારા બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખો પરંતુ મોટાભાગના વાલીઓનો એક જ સૂર હોય છે કે, બાળકો નથી માની રહ્યા. ત્યારે આ બાળકો રમતા-રમતા પણ ભણી શકે એવી 2 એપ્સ છે જે બાળકોને ખૂબ ઉપયોગી થાય એવા છે. તો કયા છે આ એપ્સ તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોય તો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ