રેસિપી / ઠંડીમાં ઘરે બનાવી લો ફરસાણની દુકાન જેવા મેથીના ગોટા, તળતાં પહેલાં ઉમેરો આ ખાસ ચીજ

Best and simple recipe of Methi gota For Winter snacks on sunday

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને માર્કેટમાં મેથી પણ ભરપૂર પ્રમાણમાં મળી રહી છે. તો રાહ કોની જુઓ છો. લઈ આવો આ તાજી મેથી અને ઘરે બનાવી લો ફરસાણને યાદ કરીને ગરમાગરમ મેથીના ગોટા, રવિવારે પરિવાર સાથે આ ગોટા ખાવાનો જલસો પડી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ