લીલી છમ વેલી ? / અમરેલી નગરપાલિકામાં ખાટલે જ મોટી ખોડ, નગરપાલિકા ખુદ ફાયરસેફ્ટી વગરની જોવા મળતા ચર્ચા

Bed in Amreli municipality is a big defect, the municipality itself is seen without fire safety.

અમરેલી નગર પાલિકામાં ફાયર સેફટી જેવી અત્યંત આવશ્યક સેવામાં ખામી. ફાયર સેફ્ટીનો આગ્રહ રાખતી અમરેલી નગરપાલિકા ખુદ ફાયર સેફ્ટી વગરની.વિપક્ષનો નવતર વિરોધ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ