રજાઓ / કામ પતાવી દેજો, એપ્રિલ મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે; જાણો RBIની રજાઓની યાદી

Banks in Gujarat will have 10 holidays this month due to festivals

કોરોના વાયરસ મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ જ કારણોસર બેંકોમાં સ્ટાફની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. Social Distancing જાળવવા માટે બેંકોએ પોતાના સમયપત્રકમાં કેટલાક ફેરફાર કર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ