ઘૂસણખોરી / ભારતમાં 2.5 વર્ષથી ગેરકાનૂની રીતે રહેતી હતી બાંગ્લાદેશી મહિલા, પકડાઇ ગઈ તો જુઓ શું થઈ સજા

bangladeshi woman living illegally in india

મહારાષ્ટ્રના થાણેની કોર્ટે બાંગ્લાદેશની એક 25 વર્ષિય યુવતીને દેશમાં ગેરકાનૂની રીતે રહેવાના આરોપમાં અઢી વર્ષની જેલની સજા સંભળાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ