બનાસકાંઠા / દારૂ પીધેલાં એસટી કંડક્ટરનો વીડિયો વાયરલ, મુસાફરોએ ચાલું બસે હોબાળો બોલાવ્યો

Banaskantha Drank ST Conductour Viedo Viral

બનાસકાંઠામાં એસટી બસનો કંડક્ટરનો પીધેલી હાલતનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયો થરાથી પાટણ જતી બસનો હોવાનું અનુમાન છે. ત્યારે કંડક્ટર દારૂ પીને આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે નશામાં ચૂર કંડક્ટર ખુદ કહી રહ્યો છે કે તેણે બસ શિફ્ટ કરી હોવાથી દારૂ પીધો છે અને લોકોને આજીજી કરી રહ્યો છે કે, કોઇને જાણ ન કરે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ