ઈલેક્શન કમિશન / ગુજરાતમાં 10,312 ગ્રામપંચાયતની ચૂંટણીમાં EVM મશીનના ઉપયોગને લઈ કરાયો મોટો નિર્ણય

Ballot paper will be used in Gujarat Gram Panchayat elections

ગુજરાતના 10312 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ વોટિંગની વ્યવસ્થા માટે આયોગની તૈયારી શરૂ, આયોગ પાસે પૂરતા EVM ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ