હોટ અવતાર / 'બાહુબલી'ની આ હસીનાએ માલદીવથી શેર કર્યા એવા વીડિયો કે ઈન્ટરનેટ પર આવ્યું તોફાન

bahubali fame tamannaah bhatia sets internet on fire in pink bikini

બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા સોશિયલ મીડિયામાં તેના કામણનો જાદુ પાથરતી રહે છે. અત્યારે તે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે વેકેશન દરમ્યાન અમુક વીડિયો શેર કર્યા છે, જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. પરંતુ એક વીડિયોમાં તમન્ના હદથી વધારે બોલ્ડ જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ