સુપ્રીમ / SCએ કહ્યું-પછી કાર્યકાળ પણ કેમ ન વધારવો પડે, બાબરી કેસમાં ચૂકાદા સુધી ન બદલાય જજ

babri masjid case supreme court to up govt don t change judge until hearing not complete

બાબરી મસ્જિદ તોડી પાડવાના ષડયંત્ર મામલામાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યુ છે કે સીબીઆઇ જજ એસકે યાદવના કાર્યકાળને કેવી રીતે વધારવામાં આવી શકે છે? ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવાર સુધીમાં બતાવાનું છે કે તેને લઇને કઇ કાનૂની જોગવાઇ છે? સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું કે CBI જજ એસ કે યાદવ જ્યાં સુધી ચૂકાદો ન આપે, ત્યા સુધી તેમને રિટાયર ન કરવામાં આવે, આ માટે શું કરી શકાય છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ