ચિંતા / પક્ષીઓથી માનવમાં પહોંચી શકે છે બર્ડ ફ્લૂ, કેન્દ્ર સરકારે આફતને પહોંચી વળવા લીધો મોટો નિર્ણય

avian influenza can be transmitted to humans no case in india

બર્ડ ફ્લૂએ દેશભરમાં બીજું સંકટ ઉભું કર્યું છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું છે કે ફ્લૂ પક્ષીઓથી માણસોમાં પણ ફેલાય છે. જોકે, ભારતમાં હજી સુધી આવા કોઈ કેસ નોંધાયા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ