આણંદનો રવિવાર ગોઝારો: મુસાફરો ભરેલી રીક્ષા કેનાલમાં ખાબકી, ડ્રાઈવર સહિત તમામ પાણીમાં ગરકાવ | auto rickshaw accident in umreth Anand Gujarat

દૂર્ઘટના / આણંદનો રવિવાર ગોઝારો: મુસાફરો ભરેલી રીક્ષા કેનાલમાં ખાબકી, ડ્રાઈવર સહિત તમામ પાણીમાં ગરકાવ

auto rickshaw accident in umreth Anand Gujarat

આણંદમાં મોડી રીતે સીએનજી રીક્ષાનો ગોઝારો અકસ્માત થયો હતો. રીક્ષા કેનાલમાં ખાબકી હતી. હાલ રીક્ષામાં સવાર મુસાફરો અને રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ મૃતદેહ કે, કોઈ વ્યક્તિને શોધવામાં સફળતા નથી મળી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ