આપઘાતનો પ્રયાસ / પાટણમાં એક જ પરિવારના 5 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, પોલીસ સ્ટેશનની બહાર ગટગટાવી ઝેરી દવા

Attempted suicide of 5 members of the same family in Patan

પાટણમાં એક જ પરિવારના 5 સભ્યોએ મહિલા પોલીસ સ્ટેશનની બહાર આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતાએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી સાથેજ સંતાનોએ પણ ઝેરી દવા પીધી જેથી હાલ પરિવારના પાંચેય સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ