VIDEO / અમદાવાદમાં ગોધરાકાંડના નિર્દોષ છુટેલા તોહમતદર પર હૂમલો, હાલત ગંભીર

 Attack on innocent accused of Godhra in Ahmedabad, condition is serious

અમદાવાદમાં ગોધરાકાંડમાં નિર્દોષ છુટેલા આરોપી પર હિંસક હૂમલો થયો છે જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ