રાજનીતિ / રાજસ્થાનની રાજનીતિમાં ફરી નવા જુનીના એંધાણ? પાયલોટે CM ગેહલોતને પત્ર લખ્યો અને...

ashok gehlot received a letter from sachin pilot

રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ વચ્ચેના ઉગ્ર વિવાદ બાદ કોંગ્રેસે માંડમાડ મામલો થાળે પાડ્યો હતો. લાંબી મથામણ બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. જોકે, આ શાંત પડેલા અગ્નીની નીચેના ભાગમાં હજુ પણ લાવા ભભૂકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ