ગાંધીનગર / આસારામ દુષ્કર્મ કેસ પર આ તારીખે આવી શકે ચુકાદો, સુનાવણી આખરી તબક્કામાં, તમામ નિવેદનો પણ લેવાયા

ASHARAM CASE gandhingar cort sunavni

આસારામ સામે થયેલ દુષ્કર્મ કેસની સુનવણી પૂર્ણતાના આરે હોવાથી હવે આ દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ 23 ડિસેમ્બરે ચુકાદો આપે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ