લાલ 'નિ'શાન

નિવેદન / સંજય રાઉતનું ભાજપ પર નિશાન, ફૈઝ જેવા કવિ સીમામાં નથી બંધાતા, ફૈઝને મળીને અટલજીની આંખોમાં...

article in saamna praising faiz ahmed faiz sanjay raut shivsena

શિવસેનાના સામાયિક સામનામાં ફૈઝ અહમદ ફૈઝની પ્રશંસા કરવામાં આવી છે. શિવસેનાના સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે, ફૈઝ અહમદ પાકિસ્તાની શાસનના દુશ્મન સિદ્ધ થયા, પરંતુ ભારતમાં પણ બીજેપીએ તેમને દેશદ્રોહી ઠેરાવી દીધા. ફૈઝે જીવતે જીવ પાકિસ્તાની શાસનના સિંહાસનને ડગમગાવી દીધુ હતું, તેઓ ફાંસી ચઢતા બચ્યા હતા, ત્યારે ભારતમાં તેમની કવિતાઓની ટીકાઓ કરવાનો ધંધો ચાલી રહ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ