કેરળ / CAA પર કેરળ વિધાનસભામાં હોબાળો: રાજ્યપાલ વિરુદ્ધ નારાબાજી-પ્રદર્શન

arif mohammad khan speech caa kerala assembly budget session 1

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને કેરળ સરકાર અને રાજ્યપાલ આરિફ મોહમ્મદખાન વચ્ચે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. આજથી શરૂ થયેલા કેરળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી (NRC) ના વિરોધમાં ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન થયાં હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ