ચેતો / ક્યાંક તમે પણ ચીનથી લવાયેલું આ ઝેરી લસણ તો નથી ખાતા ને? આ રીતે ઓળખો

are you having chinese toxic garlic identify this by this step

ચેતી જજો, ક્યાંક તમે પણ ચીનથી ઈમ્પોર્ટ કરેલું ઝેરી લસણ તો નથી ખાઈ રહ્યા ને. પાંચ વર્ષ પહેલાં ચીનથી લસણ ખરીદવાને લઈને પ્રતિબંધ લગાવ્યો હતો. કોલકત્તામાં હાલમાં જ ચીની લસણ જોવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આ લસણનો ઉપરનો ભાગ સફેદ હોય છે પણ તેની અંદરના બીજ ગુલાબી કે થોડા કાળા રંગના હોય છે અને સાથે જ તેનો આકાર પણ મોટો હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ