કિંગ ઈઝ બેક! / VIDEO: અડધી સદી ફટકારી ઈમોશનલ થઈ ગયો કોહલી, પત્ની અનુષ્કાએ આ રીતે મનાવ્યું જશ્ન

anushka sharma reacted to virat kohli s half century vs gujarat titans ipl 2022 43rd match

ગુજરાત ટાઈટન્સની સામે વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી અને તેના આઈપીએલ કારકિર્દીની 43મી અર્ધસદી ફટકારવામાં સફળ રહ્યાં. ઉલ્લેખનીય છે કે કોહલીએ આરસીબીની ઈનિંગની 13મી ઓવરના ત્રીજા બોલમાં સિંગલ લઇને પોતાની અર્ધસદી ફટકારી. અર્ધસદી ફટકાર્યા બાદ કિંગ કોહલી રિલેક્સ મૂડમાં દેખાયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ