પ્રતિક્રિયા / મોદીની વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' મુદ્દે અનુરાગ કશ્યપે સલાહ આપતાં કહ્યું પહેલાં તમે તો અમલ કરો...

Anurag Kashyap Tweet On PM Narendra Modi Pariksha Pe Charcha

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પરીક્ષા પે ચર્ચા' 2020 કાર્યક્રમમાં તેમના મૂલ્યવાન સૂચનો શેર કર્યા હતા અને શિક્ષણ સાથે જોડાયેલી ઘણી વિશેષ બાબતો પણ જણાવી હતી. પીએમ મોદીની આ બાબતો અંગે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપે એક ટ્વિટ કર્યું છે, જેના દ્વારા તેમણે પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું છે. હકીકતમાં, 'પરીક્ષા પે ચર્ચા' દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિપ્રેશન અંગે કહ્યું કે, માતા-પિતાએ ક્યારેય બાળકો પર દબાણ ન આપવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ