અવસાન / બોલીવૂડની આ દિગ્ગજ ગાયિકાના માથે આભ ફાટી પડ્યું, જુવાનજોધ પુત્રનું 35 વર્ષની ઉંમરે નિધન

anuradha paudwal, aditya paudwal, aditya paudwal death, bollywood singer, anuradha paudwal son death,

ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ ગાયિકા અનુરાધા પોંડવાલના દિકરા આદિત્ય પોંડવાલન દિકરાનુ નિધન થયુ છે. છેલ્લા ઘણા સમયથી આદિત્ય કિડનીની તકલીફથી પિડાતા હતા. તે માત્ર 35 વર્ષના હતા અને નાની ઉંમરમાં ગુજરી ગયા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x