વાયરલ / અનુપમ ખેરે મહામારીમાં ટ્વિટ કર્યુ, આયેગા તો મોદી હી - બસ પછી જુઓ લોકોએ કેવા લીધા આડે હાથ

Anupam Kher brutally trolled on social media for supporting prime minister narendra modi

બોલીવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કોઇને કોઇ વિષય પર તેઓ પોતાના અભિપ્રાય આપતા રહે છે ત્યારે આજે એક પોસ્ટને લઈને તેઓ ટ્રોલ થઇ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ